😊હે સ્વાર્થ,
હું તારો ખુબ જ આભારી છું, કારણ કે તેં જ આ દુનિયાને અને આ દુનિયાના માણસોને એકબીજાથી જોડી ને રાખ્યા છે !!
જીવનમાં કશું જ મફત નથી મળતું દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે, પૈસાથી કે કોઈ અન્ય રીતે.

-Shanti Bamaniya

Gujarati Blog by Shanti Khant : 111817775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now