Life will be happier & stressless
if we remember one simple thought
"We can't have all that we Desire,
but Time will give us all that we Deserve"
જીવન ખુશહાલ અને તણાવ રહિત રહેશે ,
જો આપણે એક સરળ વિચાર યાદ રાખીએ
"આપણે જે ઈચ્છીએ છીએ તે બધું આપણી પાસે ન હોઈ શકે,પરંતુ સમય આપણને તે બધું આપશે જે માટે આપણે લાયક છીએ"