વરસાદના છાંટા હોય કે
તારા સ્મરણના...
ભીંજવે છે મને એ
છેક ભિતર સુધી..

જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111817324

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now