ગામડાં ની સ્ત્રી આધાર કાર્ડ બનાવા જાય છે...
ઓપરેટર : તમારા પતિ નું નામ?
સ્ત્રી પતિનું નામ ન લે એટલે....
સ્ત્રી : ૩ ગંજી + ૩ ગંજી =કેટલા?
ઓપરેટર : આ કેવું નામ?
પાછળ ઊભેલા કાકા : ૩ ગંજી + ૩ ગંજી = ‘છ’ગનજી

ઓપરેટર બેભાન
😜😍😎�😛🙄😫😳

Gujarati Jokes by Ash : 111817026

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now