ચા ની દીવાની આ દુનિયા માં
મળે જો સાથ તારો તો કડવી કૉફી પણ પીવી છે
વરસાદ માં બાલ્કની માં બેસી
એક સરસ સાંજ વિતાવવી છે.
વળી તારા હોઠ પર લગાડેલી કૉફી
પણ મારે પીવી છે.
ને જોવું છે આ તમારા મીઠા હોઠ ની
કેટલી મીઠાશ એમાં છે

-જતીન ની કલમ

Gujarati Shayri by જતીન ની કલમ : 111816905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now