ખીલતા જોઈ હતી મેં દિવસે રાતરાણી ...,

તે સમય થી જો મઘમઘુ છુ..

સુઘંધ બની ભટકી જ્યારથી તારામાં ...

ખોવાયા પછી મારી જાત શોધું છુ ..

-kruti raval

Gujarati Shayri by kruti raval : 111816885
man patel 4 year ago

Good morning Kem chho ?

man patel 4 year ago

ઘણા સમય પછી લખ્યું.......પણ બહુ સરસ લખ્યું....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now