Gujarati Quote in Thought by CHIRAG KAKADIYA

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🔥 મિથ્યા છે તારી સમજ જો તું એમ સમજીને જીવતો હોય કે તને સમજાવીને પછી કોઇ નિર્ણય લેવાયો કે લેવાતો હશે,
સંસારમાં એક બીજાને સમજાવવાનો ઢોંગ તો નિર્ણય લીધા પછી ચાલું થાય છે.
🔥#CK 🔥

Gujarati Thought by CHIRAG KAKADIYA : 111816859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now