આમ તો હું ફુલ ક્યારી છું,
પણ દિલથી જરા નઠારી છું ,
મને વાતે વાતે ખોટું લગાડવાની ટેવ છે,
હું થોડી કડવી,
થોડી મધુરી છું..,
પણ તુજ બિન તો સાવ અધૂરી છું....

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111816819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now