ઘડિયાળની ચાવી ફેરવવાથી તો...
માત્ર સાચો સમય મેળવી શકાય છે.
સારો સમય મેળવવા માટે તો...
એ ઘડિયાળની સાથે ચાલવું પડે !

-RJ

Gujarati Motivational by raj Khunt : 111816775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now