આકાશ મેથી કંચન વરણા વરસ્યા સોન.
તૃપ્ત થયાં પશુ પંખીડા ને રાજી થઈ ભોમ.
તીથી પાંચમ થી વસધો અચીધી સીધી નોમ
ફળ્યા કરાયેલાં ભાવે મી લા હવન ને હોમ.
ઉગધો હાણે ધરા મથે પોખલ લાખેરો ધાન.
ભલે જેતરો ચેયો ધા સુણી રખે સહુંજો માન.
નર ચે ભલે ચતુર ચોવજે વડો કેર ઈ થઈ ભાન.
ગમે એતરો મોળો કરે પણ ભૂલે ન ઈ ભગવાન.
નારાણજી જાડેજા
*નર*
ગઢશીશા