Gujarati Quote in Poem by જતીન ની કલમ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરું છું મોજ ફકીરી થી
એમાં પણ તારા પ્રેમ ની
ઉણપ દેખાય છે.

મળ્યા હતા અમે તમને
આ દિલ થી પણ તેને
હજી તમારી ઝાંખપ વરતાય છે.

જાણે અજાણે થઈ હતી એ
મુલાકાતો હવે તો રાત્રે
આ આંખો માં વરતાય છે.

વાદલડી દોડતી હોય
ગગન ને આંબવા એમ
મારું દિલ પણ દોડે છે તને મળવા.

પણ ના મળે ઓલો
પ્રેમ નો છાંયડો
મળે તો ખાલી એકલતા ની ગરમી.

ખોવાયું છે કોઈ આ જગ માં
મળે તો કહેજો કે રડતું હતું
કોઈ એક નાની કલમ ની સાથે

ખોજે છે જતીન એ નીંદ
ની રાતો હવે ક્યારે મળશે
એ સાચી પ્રેમ ની વાતો
~ જતીન ની કલમ

Gujarati Poem by જતીન ની કલમ : 111816459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now