Gujarati Quote in Poem by જતીન ની કલમ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયા શબ્દો માં વર્ણવું ને
કઈ કલમ થી લખું એ
મુલાકાત કે જ્યારે તમે
અમને છોડી ને ગયા તા
ભૂલવી જ રહી એ પણ
શબ્દો ની માયાજાળ માં
પણ આ જતીન ને યાદ આવે છે

Gujarati Poem by જતીન ની કલમ : 111816454
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now