મારો પ્રેમ અધુરો રહી ગયો.....
અચાનક બાય કહીને ચાલ્યા ગયા ત્યાજ પ્રેમ મારો અધુરો રહી ગયો,
બીલકુલ ન હતો ગમ તુટવાનો હ્રદયમાં કેમ કે બધું જ ચુપ ચાપ હું સહી ગયો,
આજે પણ રડાવી જાય છે એણી યાદ મને કેમ કે મારો પ્રેમ આજે અધુરો રહી ગયો,
છેલ્લી ઘડીએ મુલાકાત કર્યા વગર બસ પ્રેમ મારો અધુરો રહી ગયો,
જોયેલા સપના ચારુ નો અહેસાસ બધું જ અધુરું રહી ગયું કેમ કે પ્રેમ મારો અધુરો રહી ગયો,
બસ મૌન રહીને અલવિદા કહી ગયા એટલે જ પ્રેમ મારો અધુરો રહી ગયો.
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો ને પૂરી કરવા plese આવી જાને.
@Mrs.philosopher
@mits