કોઈ ને સપના બતાવીને નિરાધાર
કરવા એ મારા સંસ્કાર નથી.....
હાથ પકડીને પછી પારકા કરવા
એ રમત રમતા મને આવડતી નથી
વિશ્વાસ આપ્યા પછી શ્વાસ પણ
આપવાની હિંમત હોવી જોઇએ..
મહોબ્બતને આમ બદનામ કરવી
એ મારી ફિતરત નથી...
પત્ની અને પ્રેમ એક જ હોય
એનાથી મોટી કોઈ કુદરતની ભેટ
નથી..... "યાદ "