ઉંચે જોઈ રહ્યો આભને,
દિશાઓ જોઈ ચતુર્થ ,
છતાંય નિરાશ કરી જતો રહ્યો.

વેરી વાદળો થયાં કે નસીબ,
આવી આકાશે અંધારા કરી,
પાછા સુરજના દર્શન કરાવે.

કહે નર સાને અમથી રમતો રમત,
અહીં રમ નારની ક્યાં ઓછ‌ છે?

નારાણજી જાડેજા
*"નર"*

(ગઢશીશા)

Gujarati Poem by Naranji Jadeja : 111816362
Kamlesh 4 year ago

અદ્દભુત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now