પ્રકૃતિનો પહેલો નિયમ છે કે જો તમે ખેતરમાં અનાજનાં બીજ ન વાવો તો કુદરત તે ખેતર ને ઘાંસ-ફુસ થી ભરી દે છે.
બસ એવી જ રીતે...
જો તમે મગજમાં સકારાત્મક વિચારોથી ના ભરો તો નકારાત્મક વિચારો તેની જગ્યા બનાવી લે છે.

-Shanti Bamaniya

Gujarati Motivational by Shanti Khant : 111816345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now