તું મારા માટે આ વરસાદ ના પાણી જેવો છે,
જેનો કોઈ રંગ નથી..
તો પણ પુરી ધરાને રંગીન બનાવી દે છે,
એમજ તુ પણ ફોરમની જિંદગીને તારા પ્રેમના રંગોથી સજાવી દે છે....❤

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111816303

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now