હવે જિંદગીથી કોઈ સવાલ જ

નથી ......

હવે ખોવા માટે કોઈ અમાનત જ

નથી....

દર્દભરી દુનિયાનો દરિયો ને

યાદોની હોડી છે.....

હવે સાહિલની સાથે જિંદગીનો

વિસામો જરુરી છે ......"યાદ "

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111816268

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now