દવાખાનામાં જીગાના પાટા-પીન્ડી પુરા થયા.
જીગો : ડોક્ટર સાહેબને પુછી જો કેટલા પૈસા થયા?
રઘલો :500
જીગો: આના કરતાં ઘરવાળી એ માગ્યાતા ઈ 200 આપી દીધા હોત તો સારું હતુ.

-Salil Upadhyay

Gujarati Jokes by Saliil Upadhyay : 111815835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now