વાળનો ભાવ બજારમાં 5000 રૂપિયે કિલો ચાલે છેખરીદવા માટે ફેરિયાઓ પણ છેક ઘર સુધી આવે છે એટલે જો જમવામાં નીકળે તો બૂમો પાડવી નહી કાજુ, બદામ, તજ, લવિંગ થી પણ મોંઘા છે. તમારા દાળના વાટકામાં થી વાળ નીકળે તો ગુસ્સે થયા વગર જૂની યાદોમાં ખોવાઈ જજો કે આ એજ વાળ છે કે જેની રેશમી સુંવાળી ઝુલ્ફોમાં ખોવાઈ જવાના અભરખા હતા.🫣😄🫢😊😂😛😝🤭