લખવા બેસું તો શબ્દે શબ્દે બસ તું
વાતું કરૂં તો દરેક વાતે વાતે બસ તું
માણું એવી ક્ષણ દરેક પળે પળે બસ તું
વણૅન કરું એવા પાત્ર દરેક યાદ માં બસ તું
તું છે હંમેશાં સાથીદાર દરેક જન્મો જન્મો બસ તું

-Kanzriya Hardik

Gujarati Poem by Kanzariya Hardik : 111815094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now