Gujarati Quote in Funny by Deepak Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રમીલામાસી હાથમાં મહેંદી કરીને બેઠા'તા
રેણુકામાસીએ પૂછયુ :
પ્રસંગ છે ઘરે ??
તો કયે :
ના ના , આજ અનુપમાના લગ્નનો એપિસોડ આવાનો છે...!!
😀😀😀😀😀😀😀😀😀😀😀😀
હું એક મિત્ર ને ત્યાં ગયો હતો ... એમના દીકરા ને મેં પૂછ્યું ... બેટા હવે આગળ નો શું પ્લાન છે ?
મને કહે તમારા પર નિર્ભર કરે છે ...
મેં પૂછ્યું કેમ ...?
છોકરો -- તમે જશો ત્યારે હાથ માં ૧૦૦ આપશો તો પાવભાજી અને ૩૦૦ આપશો તો મેકડોનાલ્ડ ...!!!!
😂😂😂😀😀😀😀😀😀😀😀😀
ટીચર: સાત રીંગણાને દશ લોકો વચ્ચે કેવી રીતે વહેચાશો?
છોકરો માથું ખંજવાળતા બોલ્યો – ઓળો બનાવીને
😀😀😀😀😀😀😀😀😀😀😀😀
અમેરીકન : અમારે ત્યા તો ફરારી 🚗 ગાડી મળે
👱🏻‍♀ભુરી : અમારે ત્યા ફરારી 🍿 ચેવડો મળે.
😀😀😀😀😀😀😀😀😀😀😀😀
જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે અને દુર જતા રહે...
ફરી નજીક આવવાની કોશિશ કરે અને પાછા દુર જતા રહે તો સમજવું કે
તમે .......


*હીંચકા પર બેઠા છો!!!*
🤣🤣🤣😀😀😀😀😀😀😀😀😀
જો આપણને અડધી હેડકી આવીને અટકી જાય....

તો.....

સમજવું કે સામેવાળાએ પહેલા યાદ તો કર્યો, પછી વિચાર્યું કે *આને ક્યાં યાદ કર્યો...😂*

😀😀😀😀😀😀😀😀😀😀😀😀
છેલ્લા પચ્ચીસ વર્ષ થી મારા વાઇફની એક ફરીયાદ રહી છે કે....*

*હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટની કેપ બંધ નથી કરતો....ખુલ્લીજ મુકી દઉં છું...!!

*આવતા અઠવાડીએ એનો જન્મ દિવસ....*
*એટલે એને રાજી કરવા ઉપર જણાવેલી કુટેવ છોડવાનુ મેં નક્કી કર્યું...!!*
*એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટની કેપ ભુલ્યા વગર બંધ કરતો...!!*
*એવી આશા સાથે કે પત્નિએ મારા સુધર્યાની નોંધ લીધી હશે...*
*હું એના સીંપલ થેંક્સની રાહ જોતો હતો....!!*

*ત્યાંજ એણે રસોડામાંથીબુમ પાડી અને પુછ્યું....*

*હમણા ચાર-પાંચ દિ થી સવારે ઉઠીને તમે બ્રશ નથી કરતા...??*
😀😀😀😀😀😀😀😀😀😀😀😀
તોતડો પતિ બોલ્યો

*તાલિબાને તો ભારે કરી...*

પત્ની: તમને તો મારી બા ના જ વાંક દેખાય છે...

😀😀😀🙈😀😘😀😀😀😀😀😀

રાખડીઓથી ભરેલો
આખો હાથ જોઈને
પત્ની : આ શું છે..?

પતિએ કહ્યું: હજી બહાર જઈને,
સોસાયટીનાં બૈરાઓ પાસે બોલ.."

*તમારા ભાઈ* 🤨
🤨 *તમારા ભાઈ*

😀😀😀😀😀😀😀😀😀😀😀😀
પત્ની:-સાંભળો છો..?
મેં નવા ડિટર્જન્ટથી મારો નવો ડ્રેસ ધોયો તો , ચડી ગયો, હવે ટૂંકો થાય છે; શું કરું..??
પતિ:-🗣️* - એજ ડીટર્જન્ટથી નાઈ લે, કદાચ ફિટિંગ આવી જાય..💥😇😂😂
😀😀😀😀😀😀😀😀😀😀😀😀
ચંપા: આજે રાત્રે ભાત સાથે કઈ દાળ બનાવું...??*

*હસમુખલાલ: તને ઇચ્છા થાય એ બનાવી નાખ..!!*

*તમે માનશો નહીં..!! 😳😳*
*હસમુખલાલે રાત્રે ભાત સાથે "ધાણાની દાળ" ખાધી..!!*
😀😀😀😀😀😀😀😀😀😂🤣😂
ભેળસેળના આ યુગમાં એક
વીજળી વિભાગ જ છે જે
શુદ્ધ માલ વહેંચે છે...

જો તમને વિશ્વાસ ના હોય તો
હાથથી અડકીને ટ્રાય કરી શકો છો...
😂😂😀😀😀😀😀😀😀😀😀😀

*શુભ રાત્રી*

Gujarati Funny by Deepak Vyas : 111814920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now