એ જિંદગી તું થાકી ગઈ છે,
થોડો વિરામ લઇલે,
રાત દિવસ દોડતા દોડતા તું હાફિ ગઈ હસે,
થોડો થાક ખાઈ લે,
તારો ભરોસો નહીં ક્યારે ચાલે ને ક્યારે અટકી જાય,
એટલે જ કહું છું થોડી શાંતિ થી ચાલી ને વિરામ લઈલે..

-AR Bharvad

Gujarati Whatsapp-Status by Aarti bharvad : 111814757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now