આ કિનારાને ચડે છે રોષ જો, આજ સાગરને ગળે છે શોષ જો.
એ હતા આતુર ઘણાયે ભેટવા. તોય ગણતા મોજનો એ દોષ જો.

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111814662

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now