"જે ચાહીએ એ બધુ
ક્યાં મળે જ છે..?"
એવું વિચારીને પ્રયત્નો કરવાના જ છોડી દેવા...
એ ક્યાં યોગ્ય જ છે??🤔
આ નિરાશા જનક વાત છે...🙄
જે ચાહીએ, એ મેળવવા માટે મન થી પ્રયત્ન કરીએ
તો મળે જ છે....
Be positive...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111814381
B________Gehlot 2 year ago

Good thinking 👍 જય શ્રી કૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now