તારી લાગણીઓ ને કેમ હું
જાણી ના શકું?
તારી હયાતી ને કેમ હું માણી ના શકું?
સમજી શકું છું તારા મન ના ભાવ ને..
તારા દુઃખો ને કેમ હું
હણી ના શકું?

-AR Bharvad

Gujarati Whatsapp-Status by Aarti bharvad : 111814372

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now