“પ્રેમ તો લવલેટસઁ જેવો હોય છે..
વર્ષો પછી વાંચો ને તોય એટલો જ
તાજો લાગે…
ગઈ કાલ ના ખીલ્યાં પુષ્પ જેવા…
પોસ્ટનેન હમણા જ આપી ગયા હોય એવા..

Gujarati Microfiction by naina : 111814359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now