હમણાં હમણાંથી એક આદત પડી છે,
જેમ મને ચાની તલપ આ વે છે ને,
એમ તારી પણ તલપ આવે છે....

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111814291
Mr.Philosopher 4 year ago

પોતાની ફરજ નિભાવવા ફેમિલી સાથે સમજોતો કરી નાખ્યો

Mr.Philosopher 4 year ago

દિદી મને પણ ચા બહું જ પસંદ હતી પણ હવે જિંદગી માં થી બહું જ દુર ચાલી ગઈ ‌.

Mrs Farida Desar 4 year ago

ના ભાઈ એ તો ખાલી લખ્યું હોય ચા વિશે કેમ કે મને ચા બહુ પસંદ છે બાકી કોઇની રાહ નથી જોવાતી બધા ઘરમાં જ છે

Mr.Philosopher 4 year ago

બસ એક ચા ની રાહ જ જોવાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now