Gujarati Quote in Funny by Ash

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😅😅😅😅😅
ગામમાં છગનકાકા એ મોતિયો ઉતરાવીને મણિ નખવ્યો તો આખા ગામમાં વાત ફેલાણી કે *છગન કાકા એ મણિ બેહાડી*
ડોશીઓ વાતો કરવા લાગી કે મારો રો'યો મરવાની ઉંમરેય હખણો નો રયો?
હજી કેટલુંક જીવવાનો છે તે મણિ બેહાડી ને બેઠો?
😂😂😂🤣😁

Gujarati Funny by Ash : 111814131
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now