સદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છે,
અને આ આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે.

તમોને તો મુબારક હો વસંતી વાયરા મીઠા,
અમે તો પ્રેમથી આ આંગણે બાવળ ઉછેર્યાં છે.

Gujarati Poem by Ash : 111814080

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now