વંટોળ્યો ચડ્યો, ને એમાં થોડી ધૂળ હતી!
ધૂળ ને પૂછ્યું મેં, “તું કેમ એટલી દૂર હતી?”

નીચે આવીને પ્રત્યુતર આપ્યો મને એણે,
“તારામાં થોડી એ સમીપ રાખવાની દાનત હતી?”



-Nency R. Solanki

Gujarati Blog by Nency R. Solanki : 111813896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now