તું અચાનક મારા સામે આવી ને ઉભી રહી જાય છે અને કહે છે જો તો મારા હાથ માં શું છે અને બસ હું રડ્યા જ કરું છું કારણ કે જે સપનું સાકાર કરવા આટલાં દિવસ દુર રહ્યા એનો આજે અંત આવી જાય છે ,
બસ હું તારા હાથમાં મારું નામ જોયા કરું છું અને બસ રડ્યા કરું છું.
બસ આ લાગણી ભરેલી ક્ષણો હતી જે આપડે બન્ને એ જીવી અને માની છે.
remember time 7/3/2021 to 20/6/2022
# mrs.philosopher
#charmi
#mits