પ્રેમ તો બધા કરતા હોય ,
મેતો સનમ તને મોહબ્બત કરી છે,
યાદોને તારી દિલમાં ઠાંસી ઠાંસીને ભરી છે ,
તારા વગરની રાતો ખૂબ આકરી છે,
પૂરી ન થઇ શકી કદીએ કહાની આપણી છે...❤

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111813518

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now