Gujarati Quote in Religious by Kalpesh Patel

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

°°°તકતી°°°

ખોટ પડવાની
ચોયણી પેરણને પાઘડીની,
પરોઢિયે અંધારાને ઠેબું મારી
પાથરતી જે અંજવાળું
એ પેઢી તકતીમાં લટકવાની...!

વૈભવ જેનો
બળદ બેલીને બકડીયા,
ધરતીનો જે ધબકાર
કણ વાવી મણ લણનાર
એ પેઢી તકતીમાં લટકવાની...!

Gujarati Religious by Kalpesh Patel : 111813452
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now