વિરોધ કોનો કરું જો તમે નથી,
જિદ પણ કેમ કરું જો તમે નથી,
રડું પણ કોની પાસે એ ખંભો નથી,
ખબર છે જીવે છે મા-બાપ સંતાન ની અંદર જ,
એમને મોત પણ મારી નથી શકતું,
પણ તોય ફરિયાદ કોને કરું જો તમે નથી..

-Dave Yogita

Gujarati Whatsapp-Status by Dave Yogita : 111813440
Ash 4 year ago

Good morning 🌻🌄 dost

Ash 4 year ago

Wc dost 😊

Dave Yogita 4 year ago

Thank you so much

Ash 4 year ago

અતી સુંદર તમારી રચના અદ્ભુત છે દોસ્ત 👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now