જેના કારણે જ અસ્તિત્વને સાકાર સ્વરૂપ મળ્યું, જે પોતાની તમામ ખુશીઓનું ગળું રૂંધી ને સંતાનને ખુશીઓ આપે, જે પોતાની આશાઓને મારીને પણ સંતાનની આશાઓ પૂરી કરે છે એવા એક માત્ર પાત્ર પિતાનો દિવસ હરેક દિવસે ઉજવવાનો હોય. કોઈ એક દિવસ નહીં દરરોજ 'ફાધર્સ ડે'
જ છે....
એક વિચાર...
'ઊર્મિ'