તમે ચીંધેલા માર્ગ પર ચાલવા માગું છું,
તમે આપેલી સીખ સાચવવા માગું છું,
તમારો જ પડછાયો બનવા માગું છું,
દીકરી છું પપ્પા ,પણ તમારો દીકરો બનવા માગું છું.

-mhek

Gujarati Whatsapp-Status by mhek : 111813408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now