રસ્તાઓ પથ્થર બની ગયા તો શું થયું ?
કાચ રજકણ બની ગયા તો શું થયું?
મહેકાવ શું તોય જીવન બાગ ને,ફોરમ
ચંપા ચમેલી બાવળ બની ગયા તો શું થયું..??

-Mrs Farida Desar

Gujarati Motivational by Mrs Farida Desar : 111813349
Mrs Farida Desar 4 year ago

Thank u... This My school time poem ..

Narendra Parmar 4 year ago

સરસ વિચાર છે તમારા 👍👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now