*પ્રભાવ ગુમાવી ચૂકેલા શબ્દો કરતા*
*સ્વભાવ સાચવીને બેઠેલું મૌન વધુ સારું હોય છે.*

*કેટલાક સબંધો રોજમેળ જેવા હોય છે*
*રોજ મળે પણ મેળ ના પડે.*

શુભ સવાર 💐💐 ❤️જય શાંતિનાથ દાદા❤️

Gujarati Quotes by Parag Gandhi : 111813343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now