કરી ભૂલો હજારો... તોયે...
તું જાતને ચાહે છે ને... કાલિદાસ
તો પછી એકાદ ભૂલે... સ્વજનને
બસ છોડી દેવાનાં...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111813190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now