❤દિલ માં સાથિયા દોરી શરુઆત કરી છે ,
મુહરત માં જ મેં પ્રેમ નું પ્રસ્થાન કર્યુ છે,
ખુદ ઇશ્વરે પૂછ્યું, "બહું ગમે છે તને" ???
અનહદ તું ગમે છે , મેં કબૂલાત કરી છે ........
એક બંદ મુઠ્ઠી માં...
તારું નામ લખ્યું છે...
નામ તો શું.. મેં મારું...
સરનામું લખ્યું છે....
આંખ ખોલું હું ને મારી નજર તારા પર પડે,....પાગલ
ઈચ્છા એવી છે કે મારી બધી સવાર આવી જ પડે !!❤