મંઝિલ પામવાની આશ નથી, હું બસ સફરને માણતી રહું છું,
વળાંકે અટવાઈ ન જાઉં,એથી જ કલમ થકી ધબકતી રહું છું.✨
-સ્વરા

Gujarati Shayri by Swara Shah : 111812951

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now