એક ફૂટ પાથ પર એક વૃદ્ધ ભિખારી બધા જોડે થી પૈસા માંગતો હતો એક થાળી માં.
ત્યાંથી એક કોલેજીયન છોકરો પસાર થતો હતો.
વૃદ્ધ ભિખારી :- બેટા ,ભગવાન ના નામ થી કઈક પૈસા આપી દે બેટા.
છોકરો :- અંકલ આજે હું ખુદ જ લુખ્ખો ફરુ છું, તમે મને તમારી થાળી માં પૈસા છે એ આપી દો ને પ્લીઝ. 😂
(ભિખારી જલ્દી અહી થી જતો રહું નહિ તો જે પૈસા છે એ પણ નહિ વધે).😂😂