ચાલ આજે એક હરીફાઈ કરીએ,
દિલ જીતી એ એકબીજા નું, દોસ્ત
એકબીજાનો વિશ્વાસ કરીએ..,
ચાલ દોસ્તીમાં જીવનભરનો સંગાથ કરીએ ,
ચાલ ને ફોરમ,
એક હરીફાઈ કરીએ...

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111812653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now