પથ્થર સમ બની પાણી જેમ પીગળી જા ,
મન ને મનાવી લે દુઃખોને વીસરી જા,
સુખને સમાવી લે આંસુઓને પીઇ જા,
શમા બની સળ ગી શ નહીં ,
ધૂપસળી ની જેમ બ ળી જા ,
મહેકાવી દે જીવન બાગ ને ફોરમ,
પુષ્પ સમ ખીલી જા....

-Mrs Farida Desar

Gujarati Motivational by Mrs Farida Desar : 111812642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now