કોઈની સાથે ન રહો તો ચાલશે ,
બસ ...,❤
દિલમાં રહેતા શીખો .
દિલમાં હશો તો હંમેશા જીવિત રહેશો,
ગમે તે સમયે દિલ માં રહેલ વ્યક્તિ ને દિલ યાદ કરી જ લે છે..

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111812238
man patel 4 year ago

ખૂબ ખૂબ સરસ...🙏🙏👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now