જયારે સમય નથી હોતો સમય કાઢવાનો ત્યારે ગમે તેમ કરીને સમય કાઢવો પડે છે સમય બચાવવા..અને જો તમારી પાસે સમય હશે તો તમારી સાથે તમારા સમય નું માન થશે...થોડો સમય કાઢજો સમય ની માયાજાળ સમજવા. "રવિશ ઉપાધ્યાય"
#વિચારોનીવિચારધારા

Gujarati Quotes by Ravish Upadhyay : 111812205
shekhar kharadi Idriya 4 year ago

बिल्कुल सार्थक कहा....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now