દાન એટલે કોઈપણ જીવને સુખ આપવું.
મનુષ્ય હોય કે પ્રાણી હોય,તેમને સુખ આપવું, એનું નામ દાન અને બીજા બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રિએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે
ઘેર બેઠાં આવે !

Gujarati Motivational by Krupa Thakkar #krupathakkar : 111811930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now