જિંદગીમાં ઘણા શોખ છે મારા,
એમાં નો પ્રિય શોખ મારો વરસાદમાં ન્હાવુ,
અને બીજું તારી લાગણી એ ભીંજાવું...!❤

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111811745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now