*"હુ છુ ને તારી સાથે"~કેટલુ સુંદર વાકય છે...,*
*કોઇ આટલુ કહી દે તો પણ*
*જિંદગી જીવવા માટે કાફી છે.*
*સબંધ અને સંપતી*
*મુઠ્ઠી ભરો તો રેતી છે અને*
*જો વાવતા રહો તો ખેતી છે..... 🌹🙏

Gujarati Poem by Ash : 111811560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now